________________
૩૬૨
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર પૂર્વે બતાવેલા તે તે આયુષ્યના તે તે આસ્ત્ર તે છે જ. તદુપરાંત શીલ-વ્રતના પરિણામને અભાવ પણ તે. ત્રણે પ્રકારના આયુષ્યને આસવ છે.
પ્રશ્ન–શીલ-વતના પરિણામને અભાવ જેમ નરકાદિ. આયુષ્યને આસવ છે તેમ દેવગતિના આયુષ્યને પણ આસવ છે. કારણ કે ભેગ-ભૂમિમાં ઉત્પન્ન થયેલા યુગલિકે નિયમા દેવલેકમાં ઉત્પન્ન થાય છે. યુગલિકોને શીલવતના પરિણામને અભાવ હોય છે. તે અહીં શીલ-વ્રતના અભાવને ત્રણ જ આયુષ્યના આસ્રવ તરીકે કેમ જણાવ્યું? ઉત્તર–સૂત્રમાં સર્વેષાં પદ છે. સર્વેષાં પદથી ત્રણ આયુષ્ય લેતાં ઉપરોક્ત વિરોધ આવે છે. એટલે સર્વેષાં પદથી ચારેય આયુષ્યનું ગ્રહણ કરવામાં આવે તે આ વિરોધ ન રહે. પણ પ્રસ્તુત સૂત્રના ભાગ્યમાં સર્વેષાં પદથી ત્રણ જ આયુષ્યનું ગ્રહણ કર્યું છે. સૂત્રકાર પિતે જ ભાષ્યકાર છે. એટલે એમની ભૂલ છે એમ પણ જરાય કહી શકાય નહિ. આથી આની પાછળ કંઈક રહસ્ય હોવું જોઈએતત્વ કેવલી ભગવંત જાણે. [૧૯]
દેવગતિના આયુષ્યના આસ
सरागसंयम-संयमासंयमा-ऽकामनिर्जरा-बालतपांसि ઢવા | ૨૦ |
સાગસંયમ, સંયમસંયમ, અકામનિર્ભર અને બાલત૫ એ દેવ આયુષ્યના આસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org