________________
ઠ્ઠો અધ્યાય
મનુષ્યગતિના આયુષ્યના આસવા
अल्पाऽऽरम्भ - परिग्रहत्वं - स्वभावमार्दवा -ऽऽर्जवं च
--
માનુષમ્ય | ૬-૨૮ ॥ અલ્પ આરંભ, અલ્પપરિગ્રહ, સ્વાભાવિક [અકૃત્રિમ] મૃદુતા અને સ્વાભાવિક સરળતા એ મનુષ્ય આયુષ્યના આસ્રવા છે.
તથા વિનય, કષાયની અલ્પતા, સુસ્વભાવ, દેવ–ગુરુની પૂજા, અતિથિસત્કાર, કાપેાતલેશ્યાપરિણામ, ધધ્યાન વગેરે પણ મનુષ્ય આયુષ્યના આસ્રવેા છે. [૧૮] ઉક્ત નરકાયુ આદિ ત્રણ આયુષ્યના સમુદિત આસવ. નિ:શીરુ-વ્રતત્વ ચ સર્વેષામ્ ॥ ૬-૨૨ ॥
૩૬૧
શીલ અને વ્રતના પરિણામના અભાવ નરક, તિય ઇંચ અને મનુષ્ય એ ત્રણે આયુષ્યાન આસ્રવ છે. અર્થાત્ ત અને શીલના પરિણામથી રહિત જીવ ત્રણે પ્રકારના આયુષ્યને બાંધી શકે છે.
૧ સાધુઓને પંચ મહાવ્રતા વ્રત છે. એ ત્રતાના પાલન માટે જરૂરી પિંડ વિશુદ્ધિ (ખેતાલીશ દેષથી રહિત ભિક્ષા મેળવી), ગુપ્તિ, સમિતિ, ભાવના વગેરે શોલ છે. શ્રાવકને પાંચ અણુવ્રતા વ્રત છે. તેના પાલન માટે આવશ્યક ચાર ગુણુવ્રત, ત્રણુ શિક્ષાવ્રત, અભિગ્રહ વગેરે શીલ છે.
ત્રતાનુ નિરૂપણુ અ, ૭ સૂ. ૧ માં આવશે. ગુપ્ત આદિનુ નિરૂપણુ . ૯ સૂ. ૨ થી શરૂ થશે. ગુણવત અને શિક્ષાત્રતાનુ વષ્ણુન અ. ૭, ૧૬ માં આવશે.
For Private & Personal Use Only
Jain Education International
'
www.jainelibrary.org