________________
૫૬
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અને ઈચ્છા વિના કર્મોને નાશ તે અકામનિર્જરા. ઈચ્છા ન હોવા છતાં પરતંત્રતા, અનુરોધ, સાધનને અભાવ, રોગ. વગેરેના કારણે પાપપ્રવૃત્તિ ન કરે, વિષય સુખનું સેવન ન કરે, આવેલ કણ શાંતિથી સહન કરે, ઈત્યાદિથી અકામનિજર થાય. પરતંત્રતાથી અકામનિજર – જેલમાં ગયેલ માણસ, નેકર વગેરે પરતંત્રતાના કારણે ઈષ્ટ વિયોગનું અને અનિષ્ટ સંયેગનું દુઃખ સહન કરે, આહાર, સુંદર વસ્ત્ર આદિને ભેગ-ઉપભેગ ન કરે, આવેલી પરિસ્થિતિને શાંતિથી સહન કરે તે અકામનિજ થાય. અનુરોધ (દાક્ષિણ્ય કે પ્રીતિ)થી અકામનિર્જર – મિત્ર કે સ્વજન વગેરે આપત્તિમાં આવે ત્યારે દાક્ષિણ્યતાથી કે પ્રીતિથી તેમને મદદ કરવા કષ્ટ સહન કરે, વ્યવહારની ખાતર મિષ્ટાન્ન આદિને ત્યાગ કરે, વગેરેથી અકામનિર્જરા થાય. સાધનના અભાવથી અકામનિર્જરા – ભિખારી, ગરીબ મનુષ્ય, તિર્ધરો વગેરેને શીત-તાપ આદિ કષ્ટથી અકામનિર્જરા થાય. રેગથી અકામનિર્જરઃ- રેગના કારણે મિષ્ટાન્ન આદિને ત્યાગ કરે, વૈદ્યાદિની પરતંત્રતા સહન કરે, તાવ આદિનું દુઃખ સહન કરે વગેરેથી અકામનિર્જ થાય. અહીં સહન કરવાના ઈરાદા વિના સહન કરવાથી અકામનિર્જરા થાય છે.
(૭) બાલતપ –અજ્ઞાનતાથી (વિવેક વિના) થતે અગ્નિપ્રવેશ, પંચાગ્નિતાપ, ભૃગુપત વગેરે તપ બાલતપ છે. (૮) ક્ષમા –ધ કષાયના ઉદયને રક કે ઉદય પામેલા કષાયને નિષ્ફળ બનાવ. ) શૌચ – લેભ કષાયને ત્યાગ, અર્થાત્ સંતેષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org