________________
છો અધ્યાય
૩૫૫ ભૂત-અનુકંપા, વ્રત-અનુકંપા, દાન, સરાગસંયમ, સંયમસંયમ, અકામનિર્જરા, બાલત૫, ક્ષમા અને શૌચ એ સાતવેદનીય કર્મના આવે છે.
(૧) ભૂત-અનુકંપા –ભૂત એટલે જીવ. સર્વ જી પ્રત્યે અનુકંપા-દયાના પરિણામ. (ર) વતી-અનુકંપાર્વતીના અગારી અને અણગાર એમ બે પ્રકાર છે. ગૃહાવસ્થામાં રહીને સ્થૂલ પ્રાણાતિપાત આદિ પાપને ત્યાગ કરનાર દેશવિરતિ શ્રાવક અગારી વતી છે. સર્વ પ્રકારના પાપને ત્યાગ કરનાર પંચમહાવ્રતધારી સાધુઓ અણગાર વતી છે. બંને પ્રકારના વતીની ભક્ત પાન, વસ્ત્ર, પાત્ર, આશ્રય, ઔષધ આદિથી અનુકંપા-ભક્તિ કરવી એ વ્રતી– અનુકંપા છે. (૩) દાન –સ્વ–પર પ્રત્યે અનુગ્રહ બુદ્ધિથી પિતાની વસ્તુ પરને આપવી. (૪)સરાગસંયમ -(સંજવલન) લેભાદિ કષાયે રાગ છે. રાગથી સહિત તે સરાગ. સંયમ એટલે પ્રાણાતિપાત આદિ પાપોથી નિવૃત્તિ. રાગ સહિત સંયમ તે સરાગસંયમ. અથવા સરાગ (રાગ સહિત) વ્યક્તિને સંયમ સરગસંયમ. અર્થાત્ સંજવલન કષાયના ઉદયવાળા મુનિએનું સંયમ એ સરાગસંયમ છે. (૫) સંયમાસંયમઃ—–જેમાં આંશિક સંયમ હેય અને આંશિક અસં. યમ હોય તે સંયમસંયમ, અર્થાત્ દેશવિરતિ.
(૬) અકામનિરા–કામ એટલે ઇચ્છા. નિર્જરા એટલે કર્મોને ક્ષય. સ્વેચ્છાથી કર્મોને નાશ તે સકામનિર્જરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org