SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ શ્રી તરવાĪધિગમ સૂત્ર ખેલવું, અહીં પણ ભાષાના ત્યાગ એટલે ભાષારૂપે પરિણમાવેલા ભાષા વણાના પુટ્ટુગલે ના ત્યાગ, અને ભાષા રૂપે પરિણુમાવેલા ભાષા વણાના પુદ્ગલેના ત્યાગ એટલે જ ભાષા-ખેલવું. કાયનિસ એટલે શસ્ત્ર, અગ્નિપ્રવેશ,. જલપ્રવેશ, પાશમ ધન આદિથી કાયાના ત્યાગ કરવા. [૧૦] [ અહીં સુધી સામાન્યથી આસ્રવનું અને આસવમાં થતી વિશેષતાનાં કારણેાનુ વર્ણન કર્યુ.. હવે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને આશ્રયીને તે તે ક સાંધી વિશેષ આસ્રવેાનું ક્રમશઃ વર્ણન શરૂ થાય છે. જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોનું વર્ણન આઠમા અધ્યાયમાં ત્રીજા સૂત્રથી શરૂ થશે. ] જ્ઞાનાવરણીય અને દેશનાવરણીય કમ ના આસવા तत्प्रदोष-निहव- मात्सर्या - ऽन्तराया -ऽऽसादनोपघाता જ્ઞાનીનાવાયોઃ || ૬-૧ ॥ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધના સંબધી યથાસ'ભવ પ્રદાષ, નિદ્ભવ, માત્મય, અંતરાય, આસાદન અને ઉપઘાત એ છ જ્ઞાનાવરણીય ક ના અને દર્શન, દેશની અને દશનનાં સાધના વિશે યથાસંભવ પ્રદાષ આદિ છ એ દેશનાવરણીય 'ના આવા છે. (૧) પ્રદોષ :-વાચના કે વ્યાખ્યાન આદિના સમયે પ્રકાશિત થતા તત્ત્વજ્ઞાન પ્રત્યે અરુચિ થવી, જ્ઞાન ભણતાં કંટાળે આવવેા. જ્ઞાનીની પ્રશંસા આદિ સહન ન થવાથી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy