________________
૩૪૦ સંઘયણ સ્વર્ગ
નરક
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સંઘયણ સ્વગ નરક
૩ ૧૦
૧ મેક્ષ ૭ ભરતક્ષેત્રમાં વર્તમાન કાળમાં છઠ્ઠ જ સંઘયણ હવાથી જીવે વધારેમાં વધારે ઉપર ચેથા દેવલેક સુધી અને નીચે બીજી નરક સુધી જ જઈ શકે.
અધિકરણઃ—અધિકરણ એટલે આસવની ક્રિયાનાં સાધન. અધિકરણના ભેદથી પણ કર્મબંધમાં ભેદ પડે છે. દા. ત. એકની પાસે તલવાર તીર્ણ છે અને એમની પાસે મુઠ્ઠી છે તે એ બન્નેની હિંસાની ક્રિયા સમાન હોવા છતાં પરિણામમાં ભેદ પડે છે.
પ્રશ્ન –અધિકરણ આદિના ભેદથી કમબંધમાં ભેદ પડે છે એ એકાંતે નિયમ નથી. કેટલાકને અધિકરણ આદિ ન હોવા છતાં તીવ્ર કર્મ બંધ થાય છે. જેમકે તંદુલ મસ્ય. તેની પાસે હિંસાનાં સાધને હેતાં નથી, વાસુદેવ આદિના જેવું બળ પણ હોતું નથી. છતાં તે સાતમી નરકમાં જાય છે. ઉત્તર:–અહીં કહેલ તીવ્ર ભાવ આદિ છમાં તીવ્રભાવ અને મંદભાવની જ મુખ્યતા છે. જ્ઞાતભાવ આદિ ચાર તીવ્ર ભાવ અને મંદ ભાવમાં નિમિત્ત હેવાથી કારણની દષ્ટિએ એ ચારનું ગ્રહણ કર્યું છે. જ્ઞાત ભાવ આદિની વિશેષતાથી કર્મબંધમાં (આસવમાં) વિશેષતા આવે જ
એ એકાંતે નિયમ નથી. અહીં જ્ઞાતભાવ આદિની. વિશેષતાથી કર્મબંધમાં વિશેષતા આવે છે એ કથન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org