________________
૩૯
માવતા દબાવતા ચઢનાર જીવા ઉપશમ કહેવાય તે જીવા અગિયારમા ગુણસ્થાન સુધી ચઢે છે, પછી અવશ્ય પતન પામે છે, છે, માહુને મારતા મારતા જનારા જીવે ક્ષપક કહેવાય છે. તે જીવે દશમા ગુણસ્થાનકથી સીધા ખારમા ગુણસ્થાને જાય છે. હવે આપણે. નવમા ગુરુસ્થાનની વાત કરીએ. નવમા ગુણસ્થાને રહેલા આત્મા (સૂક્ષ્મ લાભ સિવાય) માહને મારી નાખે છે કે દબાવી નાખે છે. આ ગુણસ્થાનના નામમાં અનિવૃત્તિ અને આદરસ પાય એવા બે વિભાગ છે. આ ગુણસ્થાને એક સમયે ચઢેલા બધા જ જીવેાના અધ્યવસાયાની શુદ્ધિમાં નિવૃત્તિ-તરતમતા ન હાય, અર્થાત્ બધાના અધ્યવસાયે સમાન ડેાય છે. આથી તેના નામમાં અનિવૃત્તિ શબ્દ તેડવામાં આવ્યા છે. ખાદર એટલે સ્થૂલ, સ'પરાય એટલે. કષાય. આ ગુણુસ્થાને સ્થૂલ કષાય હાય છે માટે તેના નામમાં માદર સપરાય શબ્દ જોડવામાં આન્યા છે.
(૧૦) સૂક્ષ્મ સપરાયઃ-સપરાય એટલે ક્ષમ્ય. નવમા ગુણસ્થાને બાકી રહી ગયેલા સૂક્ષ્મ લેાભ કષાયને આ ગુણસ્થાનના અંતે દબાવી દે છે કે મારી નાખે છે.
(૧૧) ઉપશાંતમેાહઃ-દશમાં ગુણસ્થાનના અંતે સહુને સ પૂર્ણ દખાવીને આત્મા અગિયારમા ગુણસ્થાને આવે છે. અહીં માઠું (દખાયેલા શત્રુની જેમ) તદ્ન શાંત હાય છે. મેહની જરાય પજવણી હાતી નથી. આથી જ આ ગુણુ
૩. નવમાને અ ંતે આદર(-સ્થૂલ) કષાયાના ક્ષય કે ઉપશમ ચાય છે. આથી આ ગુસ્થાને બાદર કષાયેા હાય છે એમ કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org