________________
૩૨૪
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર છે. કાયાના આલંબનથી તે શક્તિને ઉપયોગ કાયયોગ. વચનના આલંબનથી તે શક્તિનો ઉપયોગ વચનયોગમનના આલંબનથી થતે શક્તિને ઉપયોગ મનેયેગ.
ત્રણ પ્રકારના રોગના કુલ ૧૫ ભેદે છે. તેમાં કાયયોગના ૭, વચનગના ૪ અને મનેયેગના ૪ ભેદે છે.
કાયાગના ભેદ – (૧) ઔદારિક (૨) ઔદારિક મિશ્ર (૩) વિક્રિય (૩) વૈક્રિય મિશ્ર (૫) આહારક. (૬) આહારકમિશ્ર (૭) કાર્પણ.
ઔદારિક કાયયોગ એટલે ઔદારિક કાયા દ્વારા થતા શક્તિને ઉપગ. આ પ્રમાણે ઔદારિકમિશ્ન આદિ વિશે પણ જાણવું. અર્થાત તે તે કાયા દ્વારા થતે શક્તિને ઉપગ તે તે એગ છે. કાયાના ઔદારિક આદિ સાત ભેદ છે એટલે કાયયોગના પણ સાત ભેદ છે.
ઔદારિક, વૈક્રિય, આહારક અને કાર્પણ એ ચારને અર્થ બીજા અધ્યાયના ૩૭ મા સૂત્રમાં કહેવાઈ ગયો છે. યદ્યપિ ત્યાં પાંચ શરીરનું વર્ણન છે. પણ અહીં તૈજસ શરીર સદા કામણની સાથે જ રહેતું હોવાથી કામણુકાયામાં તેજસ શરીરને સમાવેશ કરવામાં આવેલ છે. આથી કાયયોગના ક્ષેત્ર સાત જ થાય છે.
ઔદારિક મિશ્ર આદિ ત્રણ મિશ્ર યોગોને અર્થ આ પ્રમાણે :–
* મન વચન કાયા પુદ્ગલ છે. જૂઓ પાંચમા અધ્યાયનું ૧૯ મું સૂત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org