________________
છઠ્ઠો અધ્યાય
[ અહીં સુધી સાત તમાંથી જીવ અને અજીવ એ - બે તનું વિવિધ રીતે વર્ણન કર્યું. હવે ત્રીજા આસવતત્વનું નિરૂપણ શરૂ કરે છે. આસવનું મુખ્ય કારણ યોગ છે. આથી પ્રથમ યેગનું સ્વરૂપ જણાવે છે.]
ગનું સ્વરૂપ :જય-વા-મનાલા ના છે ? કાયા, વચન અને મનની ક્રિયા એ ગ છે.
ગ શબ્દના અનેક અર્થ છે. અહીં યોગ શબ્દ આત્મવીર્યને અર્થમાં છે. અહીં વેગ એટલે વીર્યંતરાય કર્મના ક્ષપશમાદિથી અને પુદ્ગલના આલંબનથી પ્રવર્તમાન આત્મવીર્ય–આત્મશક્તિ. સંસારી દરેક જીવને વિયંતરાય કર્મના ક્ષપશમાદિથી પ્રગટેલી આત્મશક્તિને ઉપયોગ કરવા પુદ્ગલના આલંબનની જરૂર પડે છે. જેમ નદી આદિમાં રહેલા પાણીને નહેર આદિથી ઉપયોગ થાય છે, તેમ દરેક સમારી આત્મામાં રહેલી શક્તિને ઉપગ મન, વચન અને કાયાના આલંબનથી થાય છે. આત્મામાં રહેલી શક્તિ એક જ હોવા છતાં તેને ઉપયોગ કરવાનાં મન, વચન અને કાયા એ ત્રણ સાધન હોવાથી તેના ત્રણ ભેદે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org