________________
૩૧૪
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
ઘટતું ન હોવાથી સૂત્રકારને કાળ દ્રવ્ય તરીકે ઈષ્ટ નથી. જગતની સત્તા, જગતમાં થતા ફેરફારો, ક્રમથી કાની પૂતા, નાના મેટાનેા વ્યવહાર વગેરે કાળ વિના ન ઘટી. શકે. આથી જ વના, પરિણામ વગેરે કાળના ઉપકાર છે એમ આ અધ્યાયના ૨૨ મા સૂત્રમાં જણાવ્યું છે. એટલે કાળ જેવી વસ્તુ જગતમાં છે એમાં ફાઈનાથી નિષેધ કરી શકાય તેમ નથી. પણ કાળ દ્રવ્ય રૂપ છે કે ગુણ-પર્યાય રૂપ છે એમાં મતભેદ છે. આ મતભેદના આ સૂત્રમાં નિર્દેશ કર્યાં છે. [૩૮]
કાળનું વિશેષ સ્વરૂપ
સોનમ્સસમયઃ ॥ ૧-૧ ॥ સુળ અનંત સમય પ્રમાણુ છે.
સમય એટલે કાળના અંતિમ અવિભાજ્ય સમ અંશ, કાળના વમાન, ભૂત અને ભવિષ્ય એમ ત્રણ ભેદ છે. તેમાં વમાન કાળ એક સમયના છે. ભૂત અને ભવિષ્ય એ બંને કાળ અનંત સમયના છે. અહીં ભૂત અને ભવિઘ્યકાળને આશ્રયીને કાળને અનંત સમય પ્રમાણ કહ્યો છે.
જેમ પુદ્ગલને અવિભાજ્ય ( જેના એ વિભાગ ન થઈ શકે તેવા અંતિમ) અંશ પ્રદેશ કે પરમાણુ કહેવાય છે તેમ કાળના અવિભાજ્ય ( =જેના બે વિભાગ ન થઈ શકે તેવા અતિમ સૂક્ષ્મ ) અંશ સમય કહેવાય છે. આંખને એક પલકારા થાય તેટલામાં અસ`ખ્યાતા સમયો થઈ જાય છે. કાઈ સશક્ત યુવાન પેાતાના સંપૂર્ણ મળને
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International