________________
પાંચમો અધ્યાય
૩૧૩ હેવા છતાં સામાન્ય બુદ્ધિવાળા ને કલ્પનામાં આવી શકતા નથી. વિશિષ્ટ જ્ઞાની જ અનંત ગુણેને જાણી શકે છે. છટ્વસ્થ જીવેની કલ્પનામાં તે આત્માના ચેતના, સુખ, ચારિત્ર, વીર્ય આદિ તથા પુદ્ગલના રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ પરિમિત ગુણે જ આવી શકે છે. બાકીના સઘળા ગુણે વિશિષ્ટ જ્ઞાની ગમ્ય છે.
દ્રવ્યમાં રહેલા ગુણે બે પ્રકારના છે. (૨) સાધારણ અને (૨) અસાધારણ. જે ગુણે અમુક જ દ્રવ્યમાં હાય, અન્યમાં ન હોય તે ગુણે જે દ્રવ્યના હોય તે દ્રવ્યના અસાધારણ ગુણ કહેવાય. જે ગુણે અનેક દ્રવ્યોમાં હોય, તે ગુણે સાધારણ કહેવાય. ચેતના આત્માને અસાધારણ ગુણ છે. કારણ કે તે ગુણ આત્મામાં જ છે, આત્માથી અતિરિક્ત કઈ દ્રવ્યમાં નથી. રૂપ, રસ આદિ પુદ્ગલ દ્રવ્યના અસાધારણ ગુણ છે. પુદ્ગલ સિવાય કે ઈદ્રવ્યમાં એ ગુ નથી. અતિત્વ, યત્વ વગેરે સાધારણ ગુણે છે. તે ગુણે સર્વ દ્રવ્યમાં રહે છે. [૩૭]
મળનું નિરૂપણુ
રત્યે | ૩૮. કેટલાક આચાર્યો કાળને પણ દ્રવ્ય તરીકે માને છે.
અહીં કેટલાક આચાર્યો કાળને દ્રવ્ય તરીકે માને છે એમ કહેવાથી એ સિદ્ધ થાય છે કે, કાળમાં દ્રવ્યનું લક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org