________________
પાંચમે અધ્યાય
૩૫
થાય. અહીં ત્રિગુણ ગુણવૈષમ્ય છે. એ પ્રમાણે રૂક્ષ સ્પર્શ વિષે પણ સમજવું. [૩૫]
૩૨-૩૩-૩૪-૩૫ સૂત્રને સાર
પુદ્ગલેમાં રહેલા સિનગ્ધ અને રૂક્ષગુણના કારણે ગમે તે ગુણવાળા પુદ્ગલને ગમે તે ગુણવાળા પુદ્ગલની સાથે બંધ થાય. આમ ૩૨ મા સૂત્રમાં કહ્યું છે. ત્યાર પછીનાં ત્રણ સૂત્રમાં બંધમાં અપવાદ બતાવવામાં આવ્યો છે. તેમાં ૩૩ મા સૂત્રમાં જઘન્યગુણ પુદ્ગલોને પરસ્પર બંધ ન થાય એ જણાવવામાં આવ્યું છે. એને ફલિતાર્થ એ છે કે જઘન્યગુણ પુદ્ગલને મધ્યમગુણ કે ઉત્કૃષ્ટગુણ પુદ્ગલ સાથે બંધ થાય, તથા મધ્યમગુણ અને ઉત્કૃષ્ટગુણ પુદ્ગલેને પરસ્પર બંધ થાય. આ ફલિતાર્થને ૩૪મા સૂત્રમાં સંકેચ કરવામાં આવ્યું કે–સદશ પુદ્ગલેમાં ગુણસામ્ય હોય તે બંધ ન થાય. આને ફલિતાર્થ એ થયે કે સદશ પુદ્ગલમાં ગુણવૈષમ્ય હોય તે બંધ થાય. આ ફલિતાર્થને ૩૫મા સૂત્રમાં સંકેચ કરવામાં આવ્યે કે- સદશ પુદ્ગલેમાં એક ગુણ વિષમ્ય હોય તે બંધ ન થાય. સદશ પુદ્ગલમાં દ્વિગુણ, ત્રિગુણ, ચતુર્ગણ વગેરે ગુણવૈષમ્ય હોય તે બંધ થાય. અર્થાત્ સદશ પુગમાં એકગુણથી વધારે ગુણવૈષમ્ય હોય તે બંધ થાય.
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org