SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ શ્રી તવાર્થાધિગમ સૂત્ર બંધના વિષયમાં ત્રીજો અપવાદ ધિarવિપુજાનાં સુ ૧-રૂપ . સદશ પુદગલમાં ગુણ વૈષમ્ય હોવા ઉપરાંત દ્વિગુણુ વગેરે સ્પર્શથી અધિક હોય તે પરસ્પર બંધ થાય સૂત્રમાં સદશ પુદ્ગલમાં ગુણસામ્ય હોય તે બંધ ન થાય એમ કહ્યું છે. એને અર્થ એ થયે કે સદશ પુગમાં ગુણવૈષમ્ય હોય તે બંધ થાય. આ સૂત્રથી સદશ પુદ્ગલેમાં ગુણવષમ્ય હોય તે પણ બંધને નિષેધ કરવામાં આવ્યું છે. તે આ પ્રમાણે સદશ પુલેમાં માત્ર એક ગુણ વૈષમ્ય હોય તે બંધ ન થાય. જેમકે-ચતુર્ગુણ સ્નિગ્ધ પુદ્ગલને પંચગુણ નિગ્ધ પુદ્ગલ સાથે બંધ ન થાય, ચતુર્ગુણ રૂક્ષ પુદ્ગલને પંચગુણ સિનગ્ધ પુદ્ગલ સાથે બંધ ન થાય. ચતુર્ગણ રૂક્ષ પુદ્ગલને પંચગુણ રૂક્ષ પુદ્ગલ સાથે બંધ ન થાય. કારણ કે અહીં માત્ર એક ગુણ વૈષમ્ય છે. એટલે સદશ પુલમાં દ્વિગુણ, ત્રિગુણ, ચતુર્ગુણ વગેરે ગુણ વૈષમ્ય હેય તે બંધ થાય. જેમકે-ચતુર્ગણ સ્નિગ્ધ પુદ્ગલને પડૂગુણસિનગ્ધ પુદ્ગલ સાથે બંધ થાય. અડી દ્વિગુણુ વૈષમ્ય છે. ચતુર્ગુણ સ્નિગ્ધ પુદ્ગલને સપ્તગુણ સિનગ્ધ પુદ્ગલ સાથે બંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy