SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો અધ્યાય, સાથે કહી શકાય તેમ નથી જ. હવે પછીનાં બે વાક્યોમાં પણ અવક્તવ્યને અર્થ આ જ સમજ. (૬) “ આત્મા, અપેક્ષાએ અનિત્ય જ છે અને અપેક્ષાએ અવક્તવ્ય જ છે.” એમ છઠું વાક્ય છે. (૭) “આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અનિત્ય જ છે, અને અપેક્ષાએ અવક્તવ્ય જ છે.” આ સાત વાક્યોમાં સાત ભ=પ્રકારે થતા હેવાથી આ સાત વાક્યોને સપ્તભંગી કહેવામાં આવે છે. સંસ્કૃતમાં આ સાત વાક્યોની રચના નીચે મુજબ છે— (૧) ગરમા ચાનિર્ચ વ–આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, (૨) આત્મા નિત્ય –આત્મા અપેક્ષાએ અનિત્ય જ છે. (૩) કારમાં સ્થાન્નિત્ય , સ્થાનિચ વ–આત્મા અપેક્ષાએ નિત્ય જ છે. અપેક્ષાએ અનિત્ય જ છે. (૪) બારમાં ચાવતવ્ય gવ–આત્મા અપેક્ષાએ અવક્તવ્ય જ છે. (૫) કામા સ્થાન્નિત્ય ઇવ, વિવાદચ વ–આત્મા અપેક્ષાએ અનિત્ય જ છે, અપેક્ષાએ અવક્તવ્ય જ છે. (૬) આત્મા નિત્ય ક્વ, ચાવવત્તવ્ય વિ–આત્મા અપેક્ષાએ અનિત્ય જ છે, અપેક્ષાએ અવક્તવ્ય જ છે. (७) आत्मा स्यान्नित्य एव, स्यादनित्य एव, स्यादवक्तव्य gવ–આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અનિત્ય જ છે, અપેક્ષાએ અવક્તવ્ય જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy