________________
૨૬૨
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૩) અરૂપી વસ્તુ પકડી ન શકાય. પણ શબ્દો તે જેમ કેમેરાથી દૃશ્યમાન પદાર્થો પકડી શકાય છે–સંસ્કારિત કરી શકાય છે, તેમ રેડિયે, ફેનેગ્રાફ, આદિમાં પકડી શકાય છે–સંસ્કારિત કરી શકાય છે.
(૩) મન પણ પુગલના પરિણામ રૂપ હોવાથી પાદુગલિક છે. જીવ જ્યારે વિચાર કરે છે ત્યારે પ્રથમ આકાશમાં રહેલા મને વર્ગણાના પુદ્ગલેને ગ્રહણ કરે છે. બાદ તે પુદ્ગલેને મન રૂપે પરિણુમાવે છે. બાદ તે પુદ્ગલેને છોડી દે છે. અહીં મન રૂપે પરિણમેલા પુદ્ગલે મન છે અને મન રૂપે પરિણમેલા પુદ્ગલેને છોડી દેવા તે વિચાર છે. આમ મન રૂપે પરિણમેલા પુદ્ગલે એ જ મન છે.
મનના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. ભાવમનના લબ્ધિ અને ઉપગ એમ બે ભેદ છે. વિચાર કરવાની શક્તિ તે લબ્ધિ રૂપ ભાવમન. વિચાર એ ઉપગરૂપ ભાવમન છે. વિચાર કરવામાં સહાયક મન રૂપે પરિણમેલા મને વગણના પુદ્ગલ દ્રવ્યમાન છે. અહીં દ્રવ્યમનને જ પગલિક કહેવામાં આવ્યું છે. ભાવમનને તે ઉપચારથી જ પગલિક કહેવામાં આવે છે.
(૪) પ્રાણપાન ( –શ્વા છુવાસ) – જીવ જ્યારે શ્વાસોચ્છવાસ લે છે ત્યારે પ્રથમ શ્વાસોશ્વાસ વર્ગણાના પુદ્ગલેને ગ્રહણ કરે છે. બાદ શ્વાસોશ્વાસ રૂપે પરિણાવે છે, બાદ શ્વાસોશ્વાસ રૂપે પરિણમેલા તે પુદ્ગલેને છોડી દે છે. શ્વાસેહ્વાસ રૂપે પરિણમેલા પુદ્ગલેને છોડી દેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org