SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો અધ્યાય જીવની ભિન્ન ભિન્ન અવગહનામાં હેતુપરાકંદાર- વિખ્યા - વીરવત / ૧-૧૬ જીવપ્રદેશને દીપકની જેમ સંકેચ-વિકાસ થવાથી જીવની ભિન્ન ભિન્ન અવગાહના થાય છે. જેમ પ્રદીપને (–પ્રદીપના પ્રકાશના પુદ્ગલેનો) સંકોચ અને વિકાસ થાય છે તેમ જીવપ્રદેશને પણ સંકેચ-વિકાસ થાય છે. એરડીમાં પથરાયેલા દીપકના પ્રકાશના પગલો દીપકને નાની પેટી માં રાખવામાં આવે તે તેમાં સમાઈ જાય છે, અને મેટા ઓરડામાં રાખવામાં આવે તો સંપૂર્ણ ઓરડામાં ફેલાઈ જાય છે. એ જ પ્રમાણે જીવના પ્રદેશને પણ શરીર પ્રમાણે સંકેચ-વિકાસ થયા કરે છે. આનું કારણ પગલેને અને જીવેને તેવા પ્રકારેનો સ્વભાવ જ છે. ભિન્ન ભિન્ન વસ્તુના ભિન્ન ભિન્ન સ્વભાવ હોય છે. પ્રશ્ન-પુગલ અને જીવ એ બંનેને સંકેચ-વિકાસ પામવાનો સ્વભાવ હોવા છતાં પુદ્ગલદ્રવ્ય એક પ્રદેશમાં રહી શકે છે અને જીવદ્રવ્ય એક પ્રદેશમાં રહી શકતું નથી. છવદ્રવ્યનું ઓછામાં ઓછું અવગાહનાક્ષેત્ર અંગુલનો અસંખ્યાતમ ભાગ (= અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ આકાશ પ્રદેશ) છે. આનું શું કારણ? ઉત્તર:જીને સંકોચ-વિકાસ સ્વતંત્રપણે થતું નથી, કિન્તુ સૂફમશરીરના-કાર્મણશરીરના અનુસારે થાય છે. આથી જેટલું સંકેચ-વિકાસ કાર્મ શરીરને થાય તેટલે જ સંકેચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy