________________
હોય એવું ન કહેવાય. તેવા માં પણ ઉપર કહ્યું તેમ કેઈ જી પહેલી એક બાબતને જ સ્વીકારના હોય છે, તે કંઈ જી પહેલી બે બાબતેને જ સ્વીકારનારા હોય છે. ત્રણેય બાબતેને સ્વીકારનારા તે બહુ જ ચેડા હોય છે.
પ્રશ્ન–એને અર્થ એ થયો કે જિનેશ્વરદેવે કહેલી ધર્મક્રિયા કરનારા પણ પહેલા ગુણસ્થાને હોઈ શકે છે. આ સમજણ બરાબર છે? ઉત્તર-હા. ગુણસ્થાનને આધાર બાહ્ય ધર્મક્રિયા નથી, કિંતુ અંતરના પરિણામ છે. ચોથા, પાંચમા કે છઠ્ઠા ગુણસ્થાનની ક્રિયા કરતે હોવા છતાં પહેલાં ગુણસ્થાને હોઈ શકે છે. ત્યારે કેઈક જીવ માટે એવું પણ બને કે ચોથા કે પાંચમા ગુણસ્થાનની ક્રિયા કરતે હેય, પણ એ ખરેખર તે છઠ્ઠા ગુણસ્થાને હેય.
પ્રશ્ન -આ રીતે તે ક્રિયાનું મહત્વ રહેતું નથી, અંતરના પરિણામનું જ મહત્વ રહે છે. ઉત્તર–અહીં ભૂલ થાય છે. ક્રિયા અંતરના પરિણામને જગાડવામાં, ટકાવવામાં અને વધારવામાં મહત્ત્વને ભાગ ભજવે છે. ઘણા જીને માટે એવું બને છે કે તેઓ પહેલા ગુણસ્થાને હોવા છતાં ચેથા વગેરે ગુણસ્થાનની ક્રિયા કરતાં કરતાં તે તે ગુણસ્થાન પામી જાય છે.
પ્રશ્ન ગુણસ્થાનને આધાર અંતરના પરિણામ છે. અંતરના પરિણામ આપણે જાણી શકતા નથી. આથી કસો. જીવે કયા ગુણસ્થાને રહેલી છે તે કેવી રીતે જાણી શકીએ ઉત્તર -કયા છે કયાં ગુણસ્થાને રહેલા છે તેં સાક્ષાત તે
છે
. *
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org