________________
થે અધ્યાય
વિમાનિક ભેદેનાં ક્રમશઃ નામसौधर्मेशान-सनत्कुमार-माहेन्द्र-ब्रह्मलोक-लान्तक-महाशुक्र-सहस्रारेष्वानत-प्राणतयोरारणाच्युतयोर्नवसु ग्रैवेयकेषु विजय-वैजयन्त-जयन्ता-ऽपराजितेषु सर्वार्थसिदे च॥४-२०॥
સૌધર્મ, ઇશાન, સનસ્કુમાર, માહેંદ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક, સહસાર, આનત, પ્રાણુત, આરણ, અશ્રુત, નવગ્રેવેચક, વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ-આમાં વૈમાનિક દે રહે છે.
તિષ્ક ચક્રની ઉપર અસંખ્યાત જન ગયા બાદ મેરુના દક્ષિણ ભાગમાં સૌધર્મ અને ઉત્તર ભાગમાં ઈશાન કલ્પ આવેલ છે. ઈશાન દેવક સૌધર્મથી કંઈક ઉપર છે. બંને સમશ્રેણિમાં નથી. સૌધર્મથી અસંખ્ય જન ઊંચે (સૌધર્મની) સમણિમાં સનસ્કુમાર કલપ છે. એશાનથી અસંખ્ય યોજન ઊંચે (શાનની) સમશ્રેણીમાં મહેન્દ્ર કલ્પ છે. આ બંનેની (સનસ્કુમાર–મહેન્દ્રની) મધ્યમાં, કિન્તુ એ બંનેથી ઊંચે બ્રહ્મલેક ક૯૫ છે. એની ઉપર સમશ્રેણિમાં એક બીજાથી ઊંચે ક્રમશઃ લાંતક, મહાશુક્ર અને સહસાર એ ત્રણ કપે આવેલા છે. અર્થાત્ બ્રહ્મલેકની ઉપર સમશ્રેણિમાં લાંતક, લાંતકની ઉપર સમશ્રેણિમાં મહા શુક, મહાશુકની ઉપર સમશ્રેણિમાં સહસ્ત્રાર દેવક આવેલ છે. એની ઉપર સૌધર્મ અને ઈશાનની માફક આનત અને પ્રાકૃત એ બે કપે આવેલા છે. અર્થાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org