________________
૧૧૪
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર વૈમાનિક કહેવાય છે. વૈમાનિક નામ પારિભાષિક છે. કારણ કે તિષ્ક દેવે પણ વિમાનમાં ઉત્પન્ન થાય છે. [૧]
વૈમાનિક દેવોના મુખ્ય બે ભેદ–
कल्पोपपन्नाः कल्पातीताश्च ॥४-१८॥ વમાનિક દેવાના ક૫૫અને કલ્પાતીત એમ બે પ્રકાર છે.
જ્યાં નાના મેટાની મર્યાદા-૯૫ છે તે દેવલેક કલપ કહેવાય છે. કપમાં ઉત્પન્ન થયેલા દેવે કહપપપન્ન અને કપરહિત વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવે કપાતીત છે. પ્રથમના ૧૨ દેવલેકમાં કલ્પ હોવાથી તેમાં ઉત્પન્ન થયેલા દેવે કપિપપન્ન છે. ત્યાર પછીના નવગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવે કપાતીત છે. ભવન પતિ આદિ ત્રણ નિકાયના દેવે તે કપિપપન્ન જ છે. કારણ કે ત્યાં કલ્પ છે. [૧૮] વૈમાનિક નિકાયના દેવકનું અવસ્થાન
૩પરિ ૧૪-૨૧ વૈમાનિક નિકાયના દેવલોકે ઉપર ઉપર આવેલા છે. વૈમાનિક નિકાયનું અવસ્થાન વ્યંતરનિકાયની જેમ અવ્યવસ્થિત નથી, તેમ તિષ્કની જેમ તિથ્થુ પણ નથી; કિન્તુ ઉપર ઉપર છે. [૧૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org