SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો અધ્યાય ૧૯૧ મહાવિદેઢુ ક્ષેત્રમાં મેરુની દક્ષિણમાં દેવકુરુ ક્ષેત્ર અને મેરુની ઉત્તરમાં ઉત્તરરુ ક્ષેત્ર આવેલ છે. ૫૬ અતા પા, ૫ દેવકુરુ, ૫ ઉત્તરકુરુ, ૫ ભરત, ૫ મહાવિદેહ, ૫ હૈમવત, ૫ હૈરણ્યવત, ૫ હરિવ, ૫ રમ્યક, ૫ મહાવિદેહ, ૫ અરાવત-એમ કુલ ૧૦૧ મનુધ્યન ક્ષેત્રા છે. તેમાંથી ૫ ભરત, ૫ અરાવત અને ૫ મહાવિદેહ એ ૧૫ ક્ષેત્રા કભૂમિ છે. બાકીનાં સઘળાં ક્ષેત્રે અક ભૂમિ છે. [૧૬] મનુષ્યેાના આયુષ્યના કાળઃनृस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते ॥३१७॥ મનુષ્યેાની પર અને અપર સ્થિતિ અનુક્રમે ત્રણ પલ્યાપમ અને અ'તમુહૂત છે. પર એટલે ઉત્કૃષ્ટ-વધારેમાં વધારે. અપર એટલે જઘન્ય-એછામાં આછી. મનુષ્યાનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પત્યેાપમ અને જધન્ય આયુષ્ય અંતર્મુહૂત પ્રમાણ હાય છે. આ નિયમ ગર્ભજ મનુષ્યેાની અપેક્ષાએ છે. સમૂમિ મનુષ્યાનુ' આયુષ્ય જઘન્યથી કે ઉત્કૃષ્ટથી અંતહૂં પ્રમાણ જ છે. [૧૭] તિ`ચેાના આયુષ્યના કાળઃतिर्यग्योनीनां च ॥ ३-१८॥ તિય ચાની પણ પર અને અપર સ્થિતિ અનુક્રમે ત્રણ પહ્યાપમ અને અંતમુહૂત છે. તિય ચાની વિશેષથી સ્થિતિ ( –તે તે જીવાનું આયુષ્ય) નીચે મુજમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy