SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર :-શિષ્ટપુરુષાને માન્ય, કુંભાર વગેરે. (૬) ભાષા આ સુવ્યવસ્થિત શબ્દોવાળી, સ્પષ્ટ ઉચ્ચારવાળી, સંસ્કૃત ભાષા મેલે તે મનુષ્ય ભાષા આ. સ્વેચ્છ:-૪ ભૂમિમાં ચવન, શક, ભીલ વગેરે જાતિના મનુષ્યેા તથા અકમ ભૂમિના સઘળા મનુષ્યા મ્લેચ્છ છે. [૧૫] કમ ભૂમિની સંખ્યાઃभरतैरावतविदेहा कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तर સમ્યઃ ॥ ૨-૬ || પાંચ ભરત, પાંચ એરાવત અને પાંચ મહાવિદેહ એમ ૧૫ ક્ષેત્રા ક`ભૂમિ છે. પણ તેમાં દેવકુરુ અને ઉત્તરકુરુ અમ ભૂમિ છે. કર્મીના નાશ માટેની ભૂમિ કભૂમિ. અર્થાત્ જે ભૂમિમાં સકલ કર્મોના ક્ષય કરી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે તે ક ભૂમિ. મેાક્ષમાના જ્ઞાતા તથા ઉપદેશક તીર્થંકર ભગવતા કમભૂમિમાં જ ઉત્પન્ન થાય. ૧૦૧ ક્ષેત્રા લઘુહિમવત પર્વતના છેડાથી ઈશાન આદિ ચાર વિદિશાઓમાં લવણુસમુદ્ર તરફ્ ચાર દાઢા આવેલી છે. દરેક દાઢા ઉપર સાત સાત દ્વીપેા છે. એથી કુલ ૨૮ દ્વીપ થયા. એ જ પ્રમાણે શિખરીપ તની ચાર દાઢાઓમાં કુલ ૨૮ દ્વીપો છે. આ દ્વીપા લવણુસમુદ્રમાં હાવાથી અતી પા કહેવાય છે. આમ કુલ ૫૬ અતીપા છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy