________________
૧૭૮
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર નારકના આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ તેલા-ત્રિ-સત્ત-તશ–પતરા-વિરાતિ-ગણિરાત્યારોપમાં સત્તાનાં પર દિથતિઃ | -૬ છે.
પ્રથમ નરક આદિમાં નારકોના આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુકમે ૧, ૩, ૭, ૧૦, ૧૭, ૨૨, ૩૩ સાગરોપમની છે.
ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે વધારેમાં વધારે સ્થિતિ. અર્થાત્ જે સ્થિતિથી વધારે અન્ય સ્થિતિ ન હોય તે અંતિમ અધિક સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાય છે. આ સૂત્રમાં માત્ર ઉત્કૃષ્ટસ્થિતિ બતાવી છે. જઘન્ય સ્થિતિ ચોથા અધ્યાચમાં બતાવશે.
નરકગતિ સંબંધી વિશેષ માહિતી – લેકના મુખ્યતયા ઊર્વ, અધે અને તિય એમ ત્રણ ભેદ છે. તેમાં અહીં સુધી અલેકનું વર્ણન કર્યું. હવે તિર્યતિચ્છી લેકનું વર્ણન આવે છે. પણ તે પહેલાં આપણે નરક અંગેની થેડી વિશેષતાઓ વિચારી લઈએ.
કેણુ કઈ નરક સુધી ઉત્પનન થઈ શકે? અસંશી પર્યાપ્ત તિયચ પહેલી નરકમાં જ ઉત્પન્ન થઈ શકે. ગર્ભજ ભુજપરિસર્પ બીજી નરક સુધી ઉત્પન્ન થઈ શકે. પક્ષી ત્રીજી નરક સુધી ઉત્પન્ન થઈ શકે. સિંહ ચાથી નરક સુધી ઉત્પન્ન થઈ શકે. સર્ષ પાંચમી નરક સુધી ઉત્પન્ન થઈ શકે. સ્ત્રી છઠ્ઠી નરક સુધી ઉત્પન્ન થઈ શકે. મનુષ્ય અને મત્સ્ય સાતમી નરક સુધી ઉત્પન્ન થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org