________________
બીજા અધ્યાય
૧૧
અધિક ૫થ આજે વૈજ્ઞાનિક સાધના–વિમાના દ્વારા એક મિનિટમાં કાપી શકાય છે. એ પ્રમાણે અન્ય ઘણાં કાર્યાં પૂર્વ જેટલા સમયથી થતાં હતાં તેનાથી ઘણા જ ટૂંકા સમયમાં આજે વૈજ્ઞાનિક સાધના દ્વારા કરી શકાય છે.
આ વિષયમાં શાસ્ત્રામાં વ્યાવહારિક દૃષ્ટાંત પણ અનેક આપ્યા છે. જેમ કે−(૧) ભીનું વસ્ત્ર સ ંકેલીને મૂકવામાં આવે તે સુકાતાં વાર લાગે, પણ જો પહેાળુ કરીને સુકવવામાં આવે તા શીઘ્ર સુકાઈ જાય છે. (૨) ઘાસની ગંજીને મળતાં વાર લાગે, પણ જો ઘાસ છૂટું કરી સળગાવવામાં આવે તે શીઘ્ર ખની જાય છે. (૩) આમ્રફળને ઝાડ ઉપર પાકવામાં જે સમય લાગે તેનાથી બહુ જ થાડા સમયમાં જ ઘાસની અંદર મૂકી પકાવી શકાય છે. તે જ પ્રમાણે અપવર્લ્ડ આયુષ્યને ઉપક્રમ લાગતાં બાકી રહેલી સ્થિતિના દલિકા એક અંતર્મુહૃત માત્રમાં જ ભાગવાઈ જાય છે, અને આયુષ્ય પૂર્ણ થાય છે. [૫૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org