________________
શ્રી તવાર્થાધિગમ સૂત્ર ઉત્તર:–અપવર્તનીય આયુષ્યને ઉપક્રમ લાગે, તેથી તે અવશ્ય ઘટી જાય. આથી અપવર્તનીય આયુષ્ય સેપક્રમ જ હોય છે. એક
આયુષ્ય
અપવર્તનીય
અનપવર્તનીય
સેપક્રમ
સેયકમ
નિરુપક્રમ
પ્રશ્ન:–૧૦૦ વર્ષનું આયુષ્ય ૫૦ વર્ષમાં શી રીતે ભેગવી શકાય ? શું એક કલાકનું કાર્ય અર્ધા કલાકમાં થઈ શકે?
ઉત્તર –હા, એક કલાકનું કાર્ય અર્ધા કલાકમાં શું એક મિનિટમાં પણ થઈ શકે. આ હકીકત આજના વૈજ્ઞાનિક સાધનથી પણ સિદ્ધ થઈ શકે છે. પૂર્વે મનુ એક કલાકમાં જેટલો પંથ કાપી શકતા હતા તેનાથી પણ
* વિશેષાવશ્યકમ ૨૦૫૫ મી ગાથાની ટીકામાં અપવર્તનીય આયુષ્યને ઉપક્રમ લાગે જ એવો નિયમ નથી. આથી અપવર્તનીય આયુષ્ય ઉપક્રમ લાગે તો ઘટી જાય, ઉપક્રમ ન લાગે તે ન પણ ઘટે એમ જણાવ્યું છે. પ્રસ્તુત સૂત્રના ભાષ્ય બાદિમાં અપવર્તનીયા આયુષ્ય અવશ્ય ઘટી જાય એમ જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
,
www.jainelibrary.org