SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો અધ્યાય ૧૫. અસંજ્ઞી પંચેંદ્રિય જીવોને પુરુષ વેદ તથા સ્ત્રી વેદ એ બે દ્રવ્યવેદ હોય છે. [૫૦] દેવે નપુંસક નથી લેતા. અહીં દેવોને નપુંસક વેદ ન હોય એમ કહેવાથી પુરુષવેદ તથા સ્ત્રીવેદ હોય એમ સિદ્ધ થાય છે. સંમૂછિમ, નારક અને દેવ સિવાયના માં (ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં) ત્રણે વેદ હોય છે. [૧] આયુષ્યના ભેદ અને તેના સ્વામી વિશે વિચાર औपपातिक-चरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षायुषोऽनपवायुषः - ૨-૧૨ !!! ઔપપાતિક, ચરમદેહી, ઉત્તમ પુરુષ અને અસંખ્ય વષ આયુષ્યવાળા એ ચાર પ્રકારના જીનું આયુ અનપવર્ય–ન ઘટે તેવું હોય છે. - ઓપપાતિક એટલે ઉપપાત રૂપે જન્મથી ઉત્પન્ન થનારા, અર્થાત્ દેવે અને નારકે. ચરમદેહી એટલે વર્તમાન ભવમાં જ મોક્ષમાં જનારા છે. તીર્થકર, ચકવતી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, વગેરે ઉત્તમ પુરુષ છે. અઢીદ્વીપના યુગલિક મનુષ્ય-તિર્યા અને અઢીદ્વીપની બહાર પૂર્વકેટથી અધિક આયુષ્યવાળા તિર્યંચ અસંખ્યાત, વર્ષ આયુષ્યવાળા હોય છે. પૂર્વ જન્મ સંબંધી ઘણી હકીકત કહી. જન્મ થતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy