________________
બીજો અધ્યાય
૧૪૭ આહારક શરીરના પ્રદેશથી તૈજસ શરીરના પ્રદેશે અનંતગુણ છે. તેજસથી કામણ શરીરના પ્રદેશ અનંતગણું છે. અહીં પણ ઉત્તરોત્તર શરીરની ઘનતા જ કારણ છે. [૪૦] તેજસ-કામણુ શરીરની ત્રણ વિશેષતાઓ –
પ્રતિરે છે ૨-૪૨I अनादिसंबन्धे च ॥ २-४२ ॥
સર્વ in ૨-કરૂ છે તેજસ અને કામણું શરીર પ્રતિઘાતથી રહિત છે. આ બે શરીર કઈ પણ જાતના પ્રતિઘાત (કાવટ) વિના સંપૂર્ણ લેકમાં ગમે ત્યાં જઈ શકે છે. ઘનવસ્તુ પણ તેમને અટકાવી શકતી નથી.
યદ્યપિ ક્રિય અને આહારક શરીરને પણ કઈ વસ્તુ અટકાવી શકતી નથી. એથી એ દષ્ટિએ એ બે શરીર પણ અપ્રતિઘાતી છે. પણ અહીં પ્રતિઘાતનો અર્થ માત્ર ગતિને નિરોધ નથી, કિંતુ સંપૂર્ણ લેકમાં ગતિને નિરોધ એ અર્થ છે. એ દૃષ્ટિએ વિક્રિય અને આહારક શરીર અપ્રતિઘાતી નથી. કારણકે તેમની ગતિ લેકના અમુક ભાગમાં જ (-ત્રસનાડીમાં જ) થાય છે. જ્યારે તેજસ અને કામણ ની ગતિ સંપૂર્ણ લેકમાં થઈ શકે છે. [૧] - તેજસ અને તમને જીવ સાથે અનાદિથી. સંબંધ છે. જ્યારે અન્ય ત્રણ શરીરને સંબંધ અનાથિી નથી. ચદ્યપિ અવ્યવહાર રાશિવાળા જીવોને ઓદા૪િ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org