________________
૧૪૦
શ્રી તવાધિગમ સત્ર ઉષ્ણુયોનિ છે. માટે નારકમાં સામાન્યથી શીત અને ઉણું આ બે પ્રકારની નિઓ હોય છે. ટીકામાં નારકોને મિશ્રયેનિ પણ કહી છે. પરંતુ તે મનુષ્યાદિની જેમ એક નારકજીવની અપેક્ષાએ નહિ, કિંતુ એથી–પાંચમી નરકમાં અનેક જીવાશ્રયી બંને પ્રકારની હેવાથી એ બે પૃથ્વીઓની અપેક્ષાએ મિશ્ર કહેલ છે. બાકીના જીવને યથાસંભવ ત્રણે પ્રકારની યોનિઓ હોય છે.
(૩) સંવૃત્ત, અસંવૃત્ત અને મિશ્ર એ ત્રણ યોનિમાંથી કેને કઈ યોનિ હેય-દેવ–નારકોને તથા એકેદ્રિયોને સંવૃત્ત, વિકલેંદ્રિય તથા સંમૂર્ણિમ પંચંદ્રિય જીવને વિવૃત્ત, શેષ–ગર્ભજ તિર્યંચ પચેંદ્રિય અને મનુષ્યને મિશ્રયોનિ હોય છે. [૩૩]
કયા જીવોને ગર્ભ રૂપે જન્મ હોય છે તેનું નિરૂપણ -
નાટaveોતનાનો નમઃ | ૨-૩૪ છે
જરાયુજ, અંડજ અને પિતજ પ્રાણીઓને ગર્ભરૂપ જન્મ હેાય છે.
જરાયુ એટલે ગર્ભાશયમાં પ્રાણીની ઉપર રહેલું માંસ અને લેહીનું પડલ (જાળ), અર્થાત્ જીવ ઉપર વીંટાયેલે એળને પારદર્શક પડદો. જરાયુથી ઉત્પન્ન થનારા પ્રાણીઓ જરાયુજ કહેવાય છે. જેમ કે-મનુષ્ય, ગાય, ભેંસ વગેરે પ્રાણીએ. અંડ એટલે ઈડું; ઇંડાથી ઉત્પન્ન થનારા પ્રાણીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org