________________
૧૨૨
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઇકિયેનાં નામ શ્વન-સન-પ્રાણ--શ્રોત્રાળ છે ૨-૨૦
સ્પશન, રસન, ધ્રાણ, ચક્ષુ, શ્રોત્ર એમ પાંચ ઇટ્રિયેનાં કમશઃ નામે છે.
સ્પર્શન એટલે ત્વચા–ચામડી. રસન એટલે જિવા. પ્રાણ એટલે નાક. ચક્ષુ એટલે આંખ. શ્રેત્ર એટલે કાન
ઇંદ્રિના ક્રમમાં હેતુ પ્રશ્ન –અહીં ઈદ્રિનાં નામ સ્પર્શન આદિ ક્રમશઃ જણાવવામાં કઈ વિશેષ હેતુ છે કે સામાન્યથી જણાવવામાં આવેલ છે? ઉત્તર–સ્પર્શન આદિ કમથી ઇદ્રિનાં નામે જણાવવામાં હેતુ રહેલો છે. જેમ જેમ અધિક ઇદ્ધિ પ્રાપ્ત થાય છે, તેમ તેમ ચૈતન્યને અધિક વિકાસ થાય છે. અધિક ઇંદ્રિયની પ્રાપિત ક્રમશઃ થાય છે. જે છ એકેદ્રિય હોય, અર્થાત્ એક ઈદ્રિયવાળા હોય તેમને સ્પર્શન ઇંદ્રિય હોય છે. સ્પર્શનેંદ્રિય દરેક જીવને અવશ્ય હૈય છે. સંસારી જીમાં રસન આદિ ઈંદ્રિય ન હોય એવું બને, પણ સ્પશન ઈંદ્રિય ન હોય એવું ન જ બને. આથી અહીં પ્રથમ સ્પર્શનેંદ્રિયને નિર્દેશ કર્યો છે. એકેન્દ્રિય જીવ જ્યારે બેઈદ્રિય બને ત્યારે તેને સ્પર્શન અને રસના એ બે ઇંદ્રિય હોય છે. એટલે સ્પશન ઇંદ્રિય પછી રસનાની પ્રાપ્તિ થાય છે. માટે સ્પર્શના પછી રસના ઈદ્રિયને નિર્દેશ છે. બેઇદ્રિય જીવ જ્યારે તે ઇન્દ્રિય બને છે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org