________________
બીજો અધ્યાય
૧૨૧ ઉપયોગના વિષયે –
કથાઃ પgિ . ૨–૧૧ ભાવેન્દ્રિય રૂપ ઉપગ ૫શન આદિ ઇંદ્રિયે દ્વારા અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ વિષમાં પ્રવર્તે છે.
સ્પર્શનેન્દ્રિય દ્વારા સ્પર્શને જાણવામાં ઉપયોગ પ્રવતે છે. રસનેન્દ્રિય દ્વારા રસને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. ધ્રાણેન્દ્રિય દ્વારા ગંધને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. ચક્ષુ ઈદ્રિય દ્વારા રૂપને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. શ્રોત્રેદ્ધિદ્વારા શબ્દને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. સ્પર્શ આદિ રૂપી પદાર્થના પર્યાય છે, અને તેમાં ભાવેદ્રિય રૂપ મતિજ્ઞાનને ઉપગ પ્રવર્તે છે.
ઇકિની પદાર્થ ગ્રહણશક્તિનું મા૫ - શ્રેત્રંદ્રિય બાર એજન દૂરથી આવેલા શબ્દને સાંભળી શકે છે. ચક્ષુ ઈદ્રિય લાખ એજનથી કંઈક અધિક દૂર રહેલી વસ્તુને જોઈ શકે છે. બાકીની ત્રણ ઇંદ્રિય નવ એજનથી આવેલા પિતાના વિષયને જાણી શકે છે.
દા. ત. અહીંથી નવ જન દૂર રહેલ ચંદનાદિ પદાર્થના પુદ્ગલે અહીં આવે ત્યાં સુધી તેની ગંધ જાણી શકાય. અહીંથી આગળ જાય એટલે તીવ્ર ધ્રાણેન્દ્રિય શક્તિથી પણ ન જાણી શકાય. એ પ્રમાણે રસ અને સ્પર્શ વિશે પણ સમજવું. પાંચે ય ઇન્દ્રિયેને જઘન્ય વિષય અંગુલને અસંખ્યાતમો ભાગ છે. [૧૯].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org