________________
આજે અધ્યાય
૧૧૭
બાહ્ય નિવૃત્તિ રૂ૫ ઇંદ્રિયને આકાર મનુષ્ય આદિ પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન હોય છે. અત્યંતર નિવૃત્તિ રૂપ ઇંદ્રિયને આકાર નીચે પ્રમાણે છે.
અત્યંતર નિવૃત્તિનો આકાર – નાક : અતિમુક્ત ફૂલના આકારે છે. આંખ ? મસુરની દાળના અથવા ચંદ્રના આકારે છે. કાન : ચંપાના ફૂલ અથવા વાજિંત્રના આકારે છે. -રસના : અસ્ત્રના આકારે છે. સ્પર્શ : જુદા જુદા અનેક આકારે છે.
અત્યંતર નિવૃત્તિ રૂપ ઇન્દ્રિયનું પ્રમાણ આ પ્રમાણે છે.
રસના ૨ થી ૯ હાથ પ્રમાણ, સ્પશન સ્વશરીર પ્રમાણ, અને શેષ ઇઢિયે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. [૧]
ભાવ ઈદ્રિયના ભેદ – लब्ध्युपयोगौ भावेन्द्रियम् ॥२-१८॥
ભાવ ઈન્દ્રિયના લબ્ધિ અને ઉપગ એમ બે ભેદે છે.
લબ્ધિ એટલે લાભ. જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org