________________
૧૧૦
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર જણાવેલા પાંચ ભાવે દરેક જીવમાં હોય જ અને અજીવમાં ન જ હોય એ નિયમ નથી. કારણ કે દરેક અછવમાં પરિણામિક અને કેટલાક દારિક સ્કંધમાં ઔદયિક ભાવ પણ હોય છે. આથી તે ભાવે જીવનું લક્ષણ નહિ, કિન્તુ સ્વરૂપ છે. લક્ષણ લક્ષ્યને અન્ય વસ્તુથી અલગ પાડીને ઓળખાવે છે. જેમ કે અગ્નિનું લક્ષણ ઉષણતા. જેમ ઉષણતાથી અગ્નિનું જ્ઞાન થાય છે, તેમ (જ્ઞાન-દર્શનના) ઉપગથી જીવનું જ્ઞાન થાય છે. [૮]
ઉપગના ભેદ સ બ્રિવિધsgવામ: મે ૨-૨
ઉપગના મુખ્ય બે ભેદ છે. (૧) સાકરેપગ (૨) અનાકારેપગ. સાકારે પગ એટલે જ્ઞાને પગ. અનાકારે પગ એટલે દશને પગ. સાકારે પગના (જ્ઞાનેપગના) મતિ આદિ પાંચ જ્ઞાન અને મતિ આદિ ત્રણ અજ્ઞાન એમ આઠ ભેદે છે. અનાકારે પગના (દશનો પગના) ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદશન એ ચાર ભેદો છે.
પ્રશ્ન –સાકારે પગ અને અનાકાર ઉપગને શે અર્થ છે? ઉત્તર-દરેક ય વસ્તુ સામાન્ય અને વિશેષ રૂપે છે. આ વાત નયના નિરૂપણમાં આવી ગઈ છે. રેય વસ્તુને વિશેષરૂપે બેધ તે સાકાર અને સામાન્ય રૂપે બેધ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org