________________
બીજો અધ્યાય
૧૦૯જીવત્વ એટલે ચિતન્ય. ભવ્યત્વ એટલે મોક્ષ પામવાની એગ્યતા. અભવ્યત્વ એટલે મોક્ષ પામવાની અગ્યતા.
આ સિવાય અન્ય પણ પરિમિક ભાવે છે. છતાં અહીં સૂત્રમાં સાક્ષાત્ ત્રણ ભાવ ગ્રહણ કરવાનું કારણ એ છે કે આ ત્રણ ભાવે માત્ર જીવમાં જ હોય છે. જ્યારે અન્ય ભાવે અસ્તિત્વ, અન્યત્વ, કર્તુત્વ વગેરે ભાવે જીવ અજીવ એ ઉભયના સાધારણ છે. જીવ અજીવન સાધારણ અસ્તિત્વ વગેરે ભાવેનું સૂચન સૂત્રમાં જ શબ્દથી કર્યું છે. [૭],
જીવનું લક્ષણ उपयोगो लक्षणम् ॥२-८॥ ઉપગ એ આત્માનું લક્ષણ(–અસાધારણ ધર્મ) છે.
ઉપયોગ એટલે બંધ રૂ૫ વ્યાપાર. જેનાથી વસ્તુ ઓળખાય તે લક્ષણ. લક્ષણ અને સ્વરૂપ એ બંને જીવન ધર્મવિશેષ હોવા છતાં તે બંનેમાં તફાવત છે. જે અસાધારણ ધર્મ હોય, અર્થાત્ લક્ષ્ય સિવાય બીજી કોઈ વસ્તુમાં ન હોય. અને સંપૂર્ણ લહયમાં હોય તે ધર્મ લક્ષણ છે, જે સાધારણ ધર્મ હોય, અર્થાત્ લક્ષ્ય સિવાય બીજી વસ્તુમાં પણ હોય અથવા સંપૂર્ણ લક્ષ્યમાં ન હોય તે ધર્મ સ્વરૂપ કહેવાય. જીવમાં રહેલ બેધવ્યાપાર રૂપ ઉપયોગ જીવ સિવાય અજીવ કઈ વસ્તુમાં ન હોવાથી, અને દરેક જીવમાં અવશ્ય હેવાથી જીવનું લક્ષણ છે. જ્યારે ઉપર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org