SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર પશ્ચમિક અને પારિણામિક એ ત્રણ ભાવા હોય છે. ઉપશમ સમ્યક્ત્વ પામેલ જીવને ઔયિક, ક્ષાયેાપશમિક, પારિામિક અને ઔમિક એ ચાર ભાવા હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વને પામેલ જીવને ઉપશમ શ્રેણિમાં પાંચે ભાવે હોય છે. - અહી એક ખાખત વિચારી લઈ એ. ચપિ ઔપશમિકા િભાવા પણ પારિણામિક છે. કારણ કે કોઈ પણ. દ્રવ્યના તેવા પ્રકારના પરિણામ-સ્વરૂપ વિના એક પણ. ભાવ થઈ શકે જ નહિં. આથી જીવના સભાવાના પારિણામિક ભેદમાં સમાવેશ થઈ જાય છે. આમ છતાં, અહી પાંચ ભેદ જણાવ્યા છે, તેનું કારણ એ છે કે, પારિણામિક ભાવામાં કોઈ નિમિત્તની જરૂર નથી રહેતી. નિમિત્ત વિના જ પારિણામિક ભાવા જીવામાં રહેલા જ છે. જ્યારે ઔપમિકાદિ ભાવેામાં કર્મીના ઉપશમ આદિ નિમિત્તની અપેક્ષા રહે છે. ઔપમિકાદિ ભાવામાં ના ઉપશમ આદિ નિમિત્ત મળે ત્યારે જ પ્રગટ થાય છે. આ નિમિત્તભેદને આશ્રયીને અહીં પાંચ ભાવે! અતાવ્યા છે. [૧] = પાંચ ભાવાના ભેદાની સખ્યા fg-નવા-ઠ્ઠાવશેઃ-વિત્તિ-ત્રિમે ્ાચથામ્ IIR -૨ ઔપશમિક આદિ પાંચ ભાવેાના અનુક્રમે બે, નવ, અઢાર, એકવીશ અને ત્રણ ભેદ છે. કુલ ૫૩ ભેદો છે. [૨] For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy