________________
બીજો અધ્યાય
૧૦ છે. ક્ષપશમ એટલે અમુક ભાગના કર્મોને ઉપશમ અને અમુક ભાગના કર્મોને ક્ષય, અર્થાત્ સર્વથા રસના અભાવ રૂપ અથવા અધિક રસવાળા કર્મપ્રદેશના સર્વઘાતી સ્પર્ધા કેના) ઉદયના અભાવ રૂ૫ ઉપશમ અને રસ રહિત પ્રદેશેના અથવા અ૫ રસવાળા પ્રદેશના (દેશઘાતી સ્પર્ધકેના) ઉદય દ્વારા ક્ષય તે ક્ષપશમ. ક્ષપશમથી જે ભાવે પ્રગટ થાય તે લાપશમિક કહેવાય છે. જેમ કેદ્રવને પાણીથી ધેવાથી અમુક અંશે મદશક્તિ નાશ પામે છે અને અમુક અંશે રહે છે, આથી કેદ્રવમાં શુદ્ધિ-અશુદ્ધિનું મિશ્રણ હોય છે, તેમ ક્ષાપશમિક ભાવથી આત્મામાં શુદ્ધિ-અશુદ્ધિનું મિશ્રણ હોય છે.
(૪) ઔદરિભાવ –કના ઉદયથી થતા ભાવે ઔદયિક કહેવાય છે. ઉદય એટલે કર્મના ફળને અનુભવ.
(૫) પરિણામિકભાવઃ–પરિણામથી થતા ભાવે પરિણામિક કહેવાય છે. પરિણામ એટલે દ્રવ્યનું પોતાનું જ સ્વરૂપ.
દરેક જીવને આ પાંચે ભાવે હોય જ એ નિયમ નથી. કેટલાકને પાંચ, કેટલાકને ચાર, કેટલાકને ત્રણ અને કેટલાકને બે જ ભારે હોય છે. ઓછામાં ઓછા બે ભાવે તે જીવને હોય છે જ. હવે કોને કેટલા ભાવે હોય છે તે વિચારીએ. સિદ્ધ જીવોમાં ક્ષાયિક અને પરિણામિક એ બે ભાવે હોય છે. સામાન્યથી સંસારમાં રહેલા જીવોને ઔદયિક, ક્ષા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org