________________
પ્રથમ અધ્યાય
નિશ્ચય-વ્યવહારનય –નિશ્ચય નય એટલે સૂક્ષમ દષ્ટિ કે તત્ત્વદષ્ટિ. નિશ્ચયનય કઈ પણ વિષયને તેમાં ઊંડા ઊતરીને તરવસ્પશી વિચાર કરે છે. વ્યવહારનય એટલે સ્કૂલ દષ્ટિ કે ઉપચારદષ્ટિ. વ્યવહારનય કોઈ પણ વિષયને સ્કૂલદષ્ટિથી વિચાર કરે છે. દા. ત. નિશ્ચયનય જેમાં ચારિત્રના પરિણામ થયા છે તેને સાધુ કહેશે, પછી ભલે તેમાં સાધુવેશ ન હોય. સાધુના વેશવાળે પણ જે ચારિત્ર રહિત હોય તે નિશ્ચય નય તેને સાધુ નહિ કહે
જ્યારે વ્યવહારનય જેમાં બાહ્ય સાધુ વેશ અને સાધુની કિયા જશે તેને સાધુ કહેશે, પછી ભલે તેમાં ચારિત્રના પરિણામ ન હોય, વ્યવહારનય સ્થૂલદષ્ટિ હોવાથી લેકપ્રસિદ્ધ અર્થને સ્વીકાર કરે છે, જ્યારે નિશ્ચયનય સૂકમદષ્ટિ હોવાથી પ્રસિદ્ધ (અસત્ય) અર્થને સ્વીકાર કરતે નથી. દા. ત. ભ્રમરમાં પાંચ વર્ષો હોવા છતાં લેકમાં તે કૃષ્ણ તરીકે પ્રસિદ્ધ હોવાથી વ્યવહારનય તેને કુકણ કહે છે. નિશ્ચયનય તેને પંચરંગી કહે છે.
પ્રથમના ત્રણ નય વ્યવહારનય છે. અંતિમ ચાર નય નિશ્ચયનય છે. તેમાં પણ પછી પછી નય અધિક સૂમદષ્ટિ છે. એવભૂતનય સૌથી અધિક સૂક્ષ્મદષ્ટિ-તત્વસ્પર્શ છે.
શબ્દ-અનય – જેમાં અર્થને વિચાર પ્રધાનપણે હોય તે અર્થનય. જેમાં શબ્દને વિચાર પ્રધાનપણે હોય
તે શબ્દનય. પ્રારંભના ચાર નય અર્થનય છે. અંતિમ આ ત્રણ નય શબ્દનય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org