________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સુત્ર જેટલી અપેક્ષાઓ તેટલા ને છે. અપેક્ષાઓ અનંત છે, માટે નયે પણ અનંત છે. અનંત નાને બેધ કરવા આપણે અસમર્થ છીએ. આથી મહાપુરુષોએ સઘળા નયને સંક્ષેપથી સાત નમાં સમાવેશ કરીને આપણી સમક્ષ સાત ન મૂક્યા છે. ૧. નિગમ, ૨. સંગ્રહ, ૩. વ્યવહાર, ૪.
જુસૂત્ર, ૫. સાંપ્રત–શબ્દ, ૬. સમભિરૂઢ અને ૭. એવું બત એ સાત ન છે.
૧. નિગમનય –આ નયની અનેક દષ્ટિઓ છે. ગમ એટલે દષ્ટિ-જ્ઞાન. જેની અનેક દષ્ટિએ છે તે નિગમ. વ્યવહારમાં થતી લેકરૂઢિ આ નિગમનયની દ્રષ્ટિથી છે. આ નયના મુખ્ય ત્રણ ભેદ છે. (૧) સંક૯૫, (૨) અંશ અને (૩) ઉપચાર.
(૧) સંક૯૫ –સંકલ્પને સિદ્ધ કરવા જે કઈ અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને પણ સંકલ્પની જ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમકે-રમણલાલે મુંબઈ જવાને સંકલ્પ– નિર્ણય કર્યો. આથી તે પિતાને જરૂરી કપડાં આદિ સામગ્રી પિતાની પેટીમાં ભરવા લાગ્યું. આ વખતે તેને મિત્ર ચંપકલાલ ત્યાં આવ્યો. તેણે રમણલાલને ક્યાંક જવા માટેની તૈયારી કરતે જઈ પૂછયું કે–“તમે ક્યાં જાય છે? રમણલાલે કહ્યું કે-“હું મુંબઈ જાઉં છું. અહીં મુંબઈ જવાની ક્રિયા તે હજુ હવે થવાની છે. હમણાં તે માત્ર તેની તૈયારી થઈ રહી છે. છતાં મિત્ર વર્તમાનકાળને ગમનક્રિયાને પ્રશ્ન કર્યો અને રમણલાલે જવાબ પણ વર્તમાનકાળમાં આપે. વર્તમાનકાળમાં મુંબઈ તરફ ગમન ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org