SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ અધ્યાય મૃત્તિકારૂપ સ્વદ્રવ્યની અપેક્ષાએ સત્. સૂતરરૂપ પરદ્રવ્યની અપેક્ષાએ અસત્. અમદાવાદ રૂપ સ્વક્ષેત્રની અપેક્ષાએ સ. (અમદાવાદમાં. બને છે અથવા વિદ્યમાન છે એ દષ્ટિએ) મુંબઈ રૂપ પરક્ષેત્રની અપેક્ષાએ અસત્. શિયાળા રૂપ સ્વકાલની અપેક્ષાએ સત્. (શિયાળામાં બને છે અથવા વિદ્યમાન છે એ દષ્ટિએ) ઉનાળા રૂપ પરકાલની અપેક્ષાએ અસત લાલ રંગ રૂપ સ્વભાવની પર્યાયની અપેક્ષાએ સત.. (લાલ ઘડે છે માટે) કૃષ્ણ રંગ રૂપ પરભાવની–પર્યાયની અપેક્ષાએ અસતુ. એ પ્રમાણે દરેક વસ્તુમાં સત્વ-અસત્ત્વ, નિત્ય–– અનિત્યત્વ, સામાન્ય-વિશેષ વગેરે ધર્મો હોવા છતાં મિથ્યાદષ્ટિ અમુક વસ્તુ સત્ જ છે, અમુક વસ્તુ અસત્ જ છે, અમુક વસ્તુ નિત્ય જ છે, અમુક વસ્તુ અનિત્ય જ છે, અમુક વસ્તુ સામાન્ય જ છે, અમુક વસ્તુ વિશેષ જ છે, એમ એકાંત રૂપે એક ધમને સ્વીકાર કરી અન્ય ધર્મને અસ્વીકાર કરે છે. આથી તેનું જ્ઞાન અજ્ઞાનસ્વરૂપ છે. [૩૩], નાનું નિરૂપણુ– નૈનસંઘવ્યવદારત્રદ્ધા નવા –રૂછા મારા પ્રિ-ત્રિ-–રૂષો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy