________________
પ્રથમ અધ્યાય
૬
અવધિજ્ઞાની સર્વ રૂપી પદાર્થોને જાણી શકે છે. મન ૫ર્યવજ્ઞાની તેના અનંતમા ભાગના જ રૂપી પદાર્થોને જાણી શકે છે. કારણ કે મન:પર્યવજ્ઞાની અઢીદ્વીપમાં રહેલા સંગ્નિ પંચેન્દ્રિય જીના મનરૂપે પરિણમેલા મને વર્ગણના પુદ્ગલેને અને તેના પર્યાને જાણી શકે છે. મને વર્ગણના સર્વ પણ પુદ્ગલે રૂપી સર્વ દ્રવ્યના અનંતમા ભાગે છે, તે અઢીદ્વીપમાં સંક્ષિપચેન્દ્રિય જીના મનરૂપે પરિણમેલા મને વર્ગણાના પુદ્ગલે સુતરાં અનંતમા ભાગે છે. [૨]
કેવલજ્ઞાનને વિષયસંસ્થાનુ વરદ છે –રૂ૦ . કેવલજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્ય અને પર્યાયે છે. કેવળજ્ઞાનની જ્ઞાનશક્તિ સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયોમાં હોય છે. જગતમાં એવી કઈ વસ્તુ કે એ કઈ ભાવ–પર્યાય નથી કે જે કેવળજ્ઞાનથી ન જાણી શકાય. જેમ આરીસામાં વસ્તુનું પ્રતિબિંબ પડે છે તેમ આમામાં ત્રણ કાળની સર્વ વસ્તુઓનું અને સર્વ ભાવેનું એવા પ્રકારનું વિલક્ષણ જ્ઞાનિગમ્ય પ્રતિબિંબ પડે છે, જેથી કેવળજ્ઞાની ભગવંત જગતના સર્વ દ્રવ્યને ત્રણે કાલના સર્વ પર્યાને જાણું શકે છે. આથી જ કેવળજ્ઞાનીને સર્વજ્ઞ કહેવામાં આવે છે. સર્વજ્ઞ એટલે સઘળું જાણનાર.
પ્રશ્ન :-સર્વ હાલ દેખાતા નથી તે સર્વ હશે કે નહિ તેની શી ખાતરી? ઉત્તર-જે વસ્તુ આપણને દેખાય તે જ વસ્તુ આ જગતમાં હેય, અથવા જે વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org