________________
આ સૂત્ર ઉપર અનેક વિદ્વાનાએ વિસ્તૃત વિવેચન લખ્યું છે. આ સૂત્ર ઉપર લખાયેલ સૌંસ્કૃત સાહિત્ય નીચે સુજમ છે.
તત્ત્વાર્થસૂત્ર ઉપર વત માનમાં લભ્ય-મુદ્રિત સ'સ્કૃત-ગ્રંથા
૧૨
(૧) સ્વપજ્ઞભાષ્ય. (૨૨૦૦ શ્લાક પ્રમાણુ.)
(૨) શ્રી સિદ્ધસેન ગણિકૃત ભાષ્યાનુસારિણી ટીકા(૧૮૨૦૨ શ્લોકપ્રમાણ)
(૩) શ્રી હરિભદ્ર સૂકૃિત ટીકા.૧ (૧૧૦૦૦ શ્લોક
પ્રમાણુ ).
(૪) ચિરતન નામના મુનિરાજશ્રીએ કરેલું તત્ત્વા
વિષ્ણુ.
(૫) પ્રથમ અધ્યાય ઉપર મહાપાધ્યાય શ્રી યશોવિજયકૃત ભાષ્યતર્કોનુસારિણી ટીકા.
(૬) ભાષ્યતŕનુસારિણી ટીકા ઉપર શ્રી દન સૂશ્તિ કૃત અતિવિસ્તૃત ટીકા.
(૭) યશોવિજયજી ગણિકૃત ગુજરાતી ટો.
૧. શ્રી હરિભદ્રસૂરિજીએ પાા અધ્યાય સુધીની ટીકા બનાવી છે. અધૂરી રહેલી એ ટીકા શ્રી યશાભદ્રસૂરિજીએ પૂરી કરી છે. ૨. મ યશવિજયજી ગણી સુપ્રસિદ્ધ ન્યાયવિશારદ યોાનિ. મ નહિ, પણુ ‘ખીન્ન સમજવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org