SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ અધ્યાય મતિ અને શ્રુતના વિષય :-मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु ॥ १-२७॥ મતિ અને શ્રતજ્ઞાનના વિષય સત્ર કચે અને થાડા એટલે કે કેટલાક પર્ચાયા છે. ૬૭ મતિ અને શ્રુતજ્ઞાનથી જગતમાં રહેલા રૂપી-અરૂપી સઘળા દ્રવ્યેાને જાણી શકાય છે. પણ પર્યાયે તે થાડાપરિમિત જાણી શકાય છે. કારણ કે-આ જગતમાં વધારેમાં વધારે મતિ–શ્રુત ગણધરાદિને કે ચૌઢપૂર્વી ને જ હાય છે. તેઓના જ્ઞાનનું મૂળ તીર્થંકર ભગવતા છે. તીર્થંકરા જગતના ત્રણે કાળના સદ્રવ્ય અને સ પર્યંચાને સાક્ષાત્ જુએ છે, જાણે છે. પણ તે દરેક ભાવાને-પર્યાયાને કહી શકાય તેટલા શબ્દો જ નથી. ભાવાના અનંતમા ભાગ જેટલા જ શબ્દો છે. જેટલા શબ્દો છે તેટલા બધા શબ્દે આખી જીંદગી ખેલ્યા કરે તો પણ ન ખેાલી શકાય. આથી તીર્થંકરા જેટલા ઉપદેશ આપે છે તેના અન'તમે ભાગ જ ગણુધરા દ્વાદશાંગીમાં શબ્દો દ્વારા ગુંથી શકે છે, આથી આ દ્વાદશાંગીના અભ્યાસી પૂર્વધર પણ સદ્રવ્યના અનંતમા ભાગના જ પર્યાયાને જાણી શકે છે. ચૌદ પૂર્વપરા પણ જે ભાવેા-પર્યાય દ્વાદશાંગીમાં નથી ગુંથાયા, તથા જે ભાવા માટે શબ્દે નથી, તે અનંત ભાવેાને જાણી નથી શકતા. તેએ જે જાણે છે, તેનાથી અનંતગુણા ભાવેને નથી જાણુતા. આથી મતિ-શ્રુતના વિષય સ` દ્રયૈ છે, પણ સ` પર્યાય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy