SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ અધ્યાય ૪૫. એવા જે નિણૅય તે અપાય. ધારણા :-નિÇય થયા માદ તેના ઉપયાગ ટકી રહે તે ધારણા. અવગ્રાદિ ક્રમશઃ પ્રવર્તે છે. પ રસ્તામાં ચાલતાં કઈ વસ્તુના થતાં જ અહીં કંઈક છે' એમ થાય છે. ત્યાર પછી · આ ઢોરડું છે કે સાપ છે' એમ શકા થવાથી તેના નિર્ણય કરવાના પ્રયત્ન થાય છે. પ્રયત્નથી ‘ આ દોરડુ હોવુ જોઈએ” એમ અનિણુયાત્મક-સંભાવનાત્મક જ્ઞાન થાય છે. માદ આ દારડું જ છે, સ` નથી ’ એમ નિર્ણયાત્મક જ્ઞાન થાય છે. અહીં પ્રથમ કંઈક છે ’એવુ' જે અવ્યક્ત જ્ઞાન થયુ' તે અવગ્રહ. ' 6 " આ દારડ હાવુ જોઈએ' એવુ જે સ'ભાવનારૂપ જ્ઞાન તે ઈહા. અને ‘ આ દ્વારડુ' જ છે' એવું નિયાત્મક જ્ઞાન તે અપાય. આમ અવગ્રહ આદિ ક્રમશઃ પ્રવર્તાતા હૈાવા . છતાં, ઉત્પલશતપત્રભેદની જેમ અતિશીવ્રતાથી પ્રવતા હાવાથી, આપણને તેનેા ખ્યાલ નથી આવતા. એથી જાણે સીધે અપાય જ થાય છે એમ લાગે છે. અપાય બાદ ધારણા થાય છે. ધારણાના અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ એમ ત્રણ ભેદ છે. અવિચ્યુતિ = નિર્ણય થયા બાદ તે વસ્તુના ઉપયેગ ટકી રહે તે અવિચ્યુતિ ધારણા. વાસના=અવિચ્યુતિ ધારણાથી આત્મામાં તે વિષયના સંસ્કાર પડે છે. આ વાસના ધારણા, સ્મૃતિઆત્મામાં પડેલા જ્ઞાનના સંસ્કારો નિમિત્ત મળતાં જાગૃત બને છે.. સસ્કાર એ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy