________________
જીવ-વિચાર-પ્રકાશિકા તે એ નગણ્ય વસ્તુ છે. જે જીવ ન હોય તે અજીવને વિચાર શા માટે કરે ? સુખ-દુઃખનું સંવેદન જીવને થાય છે અને સકલ દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે જ તત્વની વિચારણું છે, એટલે જીવ ન હોય તે તત્વજ્ઞાનની આવશ્યકતા રહેતી નથી.
આ વિવેચન તે જીવ સંબંધી વિચાર કરવા પરત્વે થયું, પણ જીવ–વિચારમાં વિચાર શબ્દ કયા અર્થમાં યજાયેલે છે, તે જાણવાની જરૂર છે.
એક વાર અમે પાઠશાળાના એક હોંશિયાર ગણતા વિદ્યાર્થીને પૂછ્યું કે “જીવ–વિચારને અર્થ શું?”
તેણે કહ્યું : “જીવ સંબંધી વિચાર, તે જીવ-વિચાર.”
અમે કહ્યું : “આ તે તમે સમાસ છોડ્યો, પણ - જીવ-વિચારને વાસ્તવિક અર્થ શું છે?”
તેણે કહ્યું : “ જીવ નામની વસ્તુ પર વિચાર કરે તે જીવ-વિચાર.”
અમે કહ્યું : “ભાષાના ધોરણે તમારે અર્થ ઠીક છે. પણ અહીં તે કયા સંદર્ભમાં વપરાયેલ છે? શું આપણે
અહીં જીવ સંબંધી વિચાર કરવાનું છે? તર્કો કરવાના છે?” . તેણે કહ્યું : “પાઠય પુસ્તકમાં તે એમ જ લખ્યું
છે કે “જીવ સંબંધી વિચાર કર, તે જીવ-વિચાર.” અને તેણે પુસ્તક દેખાડયું.
અમે કહ્યું : “એ ઠીક છે, પણ જ્યારે આપણે
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org