________________
પ્રકરણ શું જીવનું સ્વતંત્ર અસ્તિત્વ
જિનાગમાં જીવનું સ્વતંત્ર અસ્તિત્વ માનવામાં આવ્યું છે, એ તેનું સહુથી મોટું પ્રમાણે છે અને તેથી શ્રદ્ધાસંપન્ન આત્માઓને જીવના સ્વતંત્ર અસ્તિત્વ વિષે કશી શંકા રહેતી નથી. આમ છતાં જેઓ તેને યુક્તિથી - જાણવા ઈચ્છે છે, તેમને માટે જીવનાં લક્ષણે વગેરે બતા- વવામાં આવ્યાં છે અને તે જીવના સ્વતંત્ર અસ્તિત્વને નિર્ણય કરવામાં ઘણું ઉપયેગી છે.
દરેક દ્રવ્ય પિતાનાં વિશિષ્ટ લક્ષણથી ઓળખાય છે, તેમ જીવદ્રવ્ય-જીવ પણ પિતાનાં વિશિષ્ટ લક્ષણથી ઓળખાય છે. જીવનું વિશિષ્ટ લક્ષણ ચેતના છે. કહ્યું છે કે
ચેતનાટ્યક્ષનો બીવઃ ” ચેતના, ચિતન્ય, ચિતશક્તિ એ - બધા પર્યાય શબ્દો છે.
આને અર્થ એમ સમજવાને કે જ્યાં જ્યાં ચેતના, ચેતન્ય કે ચૈતન્યવ્યાપાર જણાય, ત્યાં ત્યાં જીવ સમજે. આપણુમાં ચેતના જણાય છે, માટે આપણામાં જીવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org