________________
દ્રવ્યાનુયોગની મહત્તા
૨૯: * સૌથી ઉપર સિદ્ધશિલા, તેની નીચે પાંચ અનુત્તર વિમાને, તેની નીચે નવ રૈવેયક, તેની નીચે બાર દેવક, તેની નીચે ચંદ્ર-સૂર્યાદિ તિષચક અને તેની નીચે મનુષ્યલેક. આટલાં સ્થાને સાત રાજકમાં સમાયેલાં છે. તેની નીચે અનુક્રમે વાણુવ્યંતર, વ્યંતર, અને ભવનપતિ. દેવેનાં અને ઘમ્મા પૃથ્વીન પ્રતરે પરસ્પર એકબીજાને આંતરે છે અને તેની નીચે વંશા, શૈલા, અંજના, રિષ્ટ, મઘા અને માઘવતી નામના વિભાગે છે, જેમાં અનુકમે. સાત નરક સમાયેલાં છે. ઘમ્મામાં પહેલું નરક છે અને. માઘવતીમાં સાતમું નરક છે.
દ્રવ્યાનુયોગને આટલે સંક્ષિપ્ત ખ્યાલ મનમાં રહેવાથી. આગળ પર જીવનું સ્વરૂપ સમજવામાં ઘણી અનુકૂળતા રહેશે.
O
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org