________________
જીવ-વિચાર-પ્રકાશિ
સ્વભાવાનુસાર સ્થિતિ સ્થિરતા કરે છે, ત્યારે તેને સ્થિર થવામાં સહાયની અપેક્ષા શી ? ' તેનું સમાધાન એ છે કે મનુષ્યમાં સ્થિર થવાના સ્વભાવ હાવા છતાં આાસન વગેરે તેમાં સહાયભૂત થાય છે, સમજવુ.
જેમ શય્યા, અહી પણુ
તેમ
૨૬
આ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લાના એક છેડાથી બીજા છેડા સુધી વ્યાપેલા છે, એટલે ચેતન અને જડ પદાર્થાની ગતિ-સ્થિતિ લેાકના એક છેડાથી ખીજા છેડા સુધી થાય છે, પણ તેથી બહાર થતી નથી.
આકાશદ્રવ્યનું મુખ્ય લક્ષણુ અવકાશ છે, એટલે કે તે બધાં દ્રવ્યાને પેાતાની અંદર રહેવાનું સ્થાન આપે છે.
કાલદ્રવ્યનું મુખ્ય લક્ષણ વર્તના છે, એટલે કે તેનાથી દરેક દ્રવ્યની વર્તના-વિદ્યમાનતા જાણી શકાય છે. આ પદાર્થ હતા, આ પદાર્થ છે, આ પટ્ટા હશે, વગેરે જ્ઞાન કાલ સિવાય થઈ શકતુ નથી. અહીં એ પણ સમજી લેવુ' આવશ્યક છે કે કોઈ પણ ક્રિયા કે પરિવર્તન થવામાં કાલ એ મુખ્ય કારણ છે. અન્ય શબ્દોમાં કહીએ તા કાલની સહાય વિના કોઈ પણ ક્રિયા કે કોઈ પણ પ્રકારનુ પરિવર્તન થઈ શકતું નથી. ગર્ભ માંથી બાળક થવામાં, આંળકથી યુવાન થવામાં અને યુવાનથી વૃદ્ધ થવામાં કાલની આવશ્યકતા રહે છે, તેજ રીતે સ્વાધ્યાયાઢિ કોઈ પ્રવૃત્તિ કરવી હોય તેા તે પણ કાલને આધીન જ થાય છે. કાલ એ અરૂપી અદૃશ્ય દ્રવ્ય છે, એટલે તે પકડી શકાતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org