________________
જીવ-વિચાપ્રકાશિત
(૨) ધર્મ (Medium of motion) (૩) અધર્મ (Medium of rest) (૪) આકાશ (Space) (૫) કાલ ( Time) (૬) પુદ્ગલ (Matter)
આમાં કાલ સિવાયનાં બાકીનાં પાંચ દ્રવ્યને અસ્તિકાય કહેવામાં આવે છે, કારણ કે તેમાં પ્રદેશને સમૂહ હેય છે. કલમાં પ્રદેશને સમૂહ હેતે નથી.
ધર્મ, અધર્મ અને આકાશ એક એક છે અને કાલ, પુદગલ તથા જીવ આ ત્રણ દ્રવ્યો અનંત છે. કાલ સિવાયના પાંચે ય દ્રવ્ય ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, અર્થાત્ તે કેઈનાં ઉત્પન્ન કરેલાં નથી કે તેને કદી પણ નાશ થવાને નથી. અલબત્ત, તેના પર્યામાં–તેની અવસ્થામાં અવશ્ય પરિવર્તન થતું રહે છે. અન્ય શબ્દોમાં કહીએ તે આ દ્રવ્ય મૂળમાં સનાતન હોવા છતાં અવસ્થાવિશેષથી પરિવર્તનશીલ છે.
વિશેષમાં આ દ્રવ્યો સમાન અવગાહમાં સાથે રહી શકે એવાં છે અને વ્યવસ્થિત હોવાનાં કારણે તેની સંખ્યામાં કદી વધારે કે ઘટાડો થતા નથી.
છવદ્રવ્યનું મુખ્ય લક્ષણ ચેતના છે. તે સંબંધી વિસ્તૃત વિવેચન હવે પછીના પ્રકરણમાં આવશે. - ધર્મદ્રવ્યનું મુખ્ય લક્ષણ ગતિસહાયક્તા છે, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org