________________
જીવ-વિચાર-પ્રકાશિશ્ન પ્રકરણગ્રન્થ કે પ્રકરણની સંજ્ઞા પામી છે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે પ્રકાશમાં કહ્યું છે કે
सृष्टान्यज्ञोपकाराय, तेभ्योऽप्यतिनर्षिभिः । शास्त्रैकदेशसंबद्धान्येयं प्रकरणान्यपि ॥
– વ્યક, ગાથા ૯૯ તેમના કરતાં (અનંગપ્રવિષ્ટ કૃતના રચયિતાઓ કસ્તાં વધારે સાંપ્રત ઋષિઓએ અજનના ઉપકાર માટે શાસ્ત્રના એકદેશથી સંબંદ્ધ થયેલાં પ્રકરણે પણ રચ્યાં.”
અહીં એટલું સ્પષ્ટ કરવાની આવશ્યક્તા છે કે જિનાગમમાં કહેવાયેલા એક એક વિષય અને એક એક વચન પર પ્રકરણો રચાયેલાં છે અને તેણે જૈન શ્રુતની ભવ્યતા તથા ઉપકારિતા પર ઘણે પ્રકાશ પાડે છે. શ્રી ઉમાસ્વાતિ સહારાજે ૫૦૦ પ્રકરણે રચ્યાં, શ્રી હરિભદ્રસૂરિએ ૧૪૪૪ પ્રકરણની રચના કરી, બીજા પણ અનેક મહાપુરુષ પ્રકરણેની રચના કરતા જ રહ્યા, એટલે તેની સંખ્યા ઘણું મોટી હેય, એમાં આશ્ચર્ય શું? I પરંતુ “સર્જન ત્યાં વિનાશ’ એ ન્યાયે તેમાંનાં ઘણું પ્રકરણે નામશેષ થયાં છે અને આજે તે અમુક ભાગ જ અવશિષ્ટ રહ્યો છે. આમ છતાં જેનધર્મને સર્મ સમજાવવા માટે તે ઘણે ઉપગી છે. આવા પ્રકરણમાં તત્વાથધિગમસૂત્ર, નવતત્ત્વપ્રકરણ, દંડક, લઘુગ્રહણી, ક્ષેત્રસમાસા, છ કર્મગ્રંથ, ત્રણ ભાષ્ય અને જીવ-વિચારની મુખ્યતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org