________________
૪૭
પંચ-દ્વારની સંક્ષિપ્ત સમજૂતી આ૦–કોડ પૂર્વ વર્ષ. સ્વ–સાત–ભવ. પ્રા–પાંચ ઈન્દ્રિય, કાયબળ, વચનબળ, શ્વાસે શ્વાસ
અને આયુષ્ય. (૯) ૨૦––ઉપર પ્રમાણે.
ર૧-સંમૂર્છાિમ સ્થલચર ૧. ચતુષ્પદ શ૦–બેથી નવ ગાઉ (ગાઉપૃથર્વ). આ૦-૮૪૦૦૦ વર્ષ. સ્વ–પ્રા-૦-ઉપર પ્રમાણે.
૨. ભુજપરિસર્ષ શ૦––બેથી નવ ધનુષ (ધનુષ પૃથફત). આઠ--૪૨૦૦૦ વર્ષ. સ્વપ્રાક-ચેટ–ઉપર પ્રમાણે,
૨૨-સંમૂચ્છિમ ખેચર શ૦–બેથી નવ ધનુષ (ધનુષ પૃથકત્વ). આ૦-૭૨૦૦૦ વર્ષ. સ્વ–પ્રા. ૨૦–ઉપર પ્રમાણે.
૨૩-ગર્ભજ મનુષ્ય શ૦–ત્રણ ગાઉં. આ.—ત્રણ પલ્યોપમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org