________________
I
જીવ-વિચાર-મકાઇ આ૦–ત્રણ પલ્યોપમ. સ્વ–સાત-આઠ ભવ. પ્રા–પાંચ ઇન્દ્રિયે, આયુષ્ય, શ્વાસોચ્છવાસ, ત્રણેય
બળ. (૧૦) –સર્વ તિર્યંચ પંચેન્દ્રિયની મળીને ચાર લાખ
સમજવી.
૨. ગર્ભજ ભુજપરિસર્પ– શ—એથી નવ ગાઉ. (ગાઉ પૃથફત્વ) આ૦–કોડપૂર્વ વર્ષ. સ્વ –સાત-આઠ ભવ. પ્રા–– –ઉપર પ્રમાણે.
૩. ગર્ભજ ઉર પરિસર્પ–– શ.--એક હજાર એજન. આ૦-–કોડ પૂર્વ વર્ષ. સ્વ--સાત ભવ. પ્રા –૦-ઉપર પ્રમાણે,
૧૯ગર્ભજ ખેચર શબેથી નવ ધનુષ્ય. (ધનુષપૃથકુવ). આ૦–પલ્યોપમને અસંખ્યાતમો ભાગ.
સ્વ–સાત-આઠ ભવ. પ્રાચે-ઉપર પ્રમાણે.
૨૦-સંભૂમિ જલચર શ૦ – એક હજાર એજન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org