________________
વર
જીવ-વિચાર-પ્રકાશિકા
(૩) ભુજપરિસર્ષ–હાથની મદદથી ચાલનારા. તે
નેળિયા, કાચંડા વગેરે.
૧૦–મનુષ્યના ત્રણ ભેદ, (૧) પંદર કર્મભૂમિમાં જન્મેલા. (૨) ત્રીશ અકર્મભૂમિમાં જન્મેલા. (૩) છપ્પન અંતરદ્વીપમાં જન્મેલા..
૧૧–દેવેના ચાર ભેદ (૧) ભવનપતિ. (૨) વ્યંતર-વાણવ્યંતર. (૩) તિષ્ક. (૪) વૈમાનિક. તે દરેકના ઉત્તરભેદો અનેક છે.
[૩] સંસારી જીવેના ૫૬૩ ભેદે
સ્થાવર વિકસેન્દ્રિય નારક 'તિર્યંચ પંચેન્દ્રિય, ૨૦ મનુષ્ય.
૧૯૮
૩૦૩
દેવ
'
૧૯૧
૫૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org